" આ બ્લોગ પર તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી ક્વિઝો મૂકેલી છે. આ વિશે કોઇ સૂચન કે અભિપ્રાય હોય તો બ્લોગ પર આપેલા Contact ફોર્મમાં લખી મોકલવા વિનંતી.આપનો શુભેચ્છક - Hari Patel (Ex. Principal) "

Sunday, April 23, 2017

કોપીરાઇટ અંગે સૂચના

        આ બ્લોગનું કે  આ બ્લોગ પર આપેલ અન્ય બ્લોગની લિંકનું લખાણ જાહેર વાચકો માટે છે.આ લખાણ કે કોઇપણ ફાઇલનો  વ્યક્તિગત ઉપયોગ કરી શકાશે, પણ અન્ય કોઇપણ બ્લોગ,વોટસએપ કે ફેસબુક પર તેને મૂકી શકાશે નહી. આ બ્લોગ કે તેની કોઇપણ પોસ્ટની લિંક કોઇપણ બ્લોગ પર કે ગમે ત્યાં મૂકવાની છૂટ છે.સંમતી સિવાય કોઇપણ બ્લોગનું મૌલિક લખાણ અન્ય બ્લોગ પર મૂકવું એ ઇ -કોપીરાઇટનો ગુનો બને છે. તેની નોંધ લેશો.

 - હરિભાઇ પટેલ (બ્લોગર) 

  ભારતનું બંધારણ ભાગ - 10 બંધારણ મહત્વના 15 MCQ


 ભારતનું બંધારણ ભાગ - 2 આમુખ મહત્વના પ્રશ્નો


     ભારતનું બંધારણ ભાગ-1 આમુખ વિડિયો



No comments:

Post a Comment